હેતસ્વી સોમાણી ભાવનગર યોગા ચેમ્પયિનશીપમાં પ્રથમ નંબરે છવાઈ

614

યોગા એન્ડ કલચર એસોસિએશન ઓફ ગુજરાત (યોકા) અને સંસ્કૃતિ એન્ડ યોગ ગઠન દ્વારા તા. ૧૮ ઓગષ્ટ-ર૦૧૯ના રોજ ભાવનગર સીટી યોગાસન ચેમ્પિયનશિપ યોજાઈ જેમાં લગભગ ૧૦૭ જેટલા ખેલાડીઓએ પાર્ટસીપેટ કર્યુ હતું. તેમાં બેક બેડિંગકવીન નામે ઓળખાતી હેતસ્વી સોમાણીનો પ.રપએજ ગ્રુપમાં  ઈન્ડીવીડયલ ઈવેન્ટમાં પ્રથમ નંબર મેળવીને ચેમ્પયિનશીપમાં આમંત્રિત ચિફ ગેસ્ટ ભાવનગર ડીએસઓ અરૂણ ભાલાણીના હસ્તે સર્ટિફીકેટ, મોમેન્ટો અને ટ્રોફી આપી સન્માનિત કર્યા આમ બેંક બેડિંગ કવીન હેતસ્વી સોમાણીએ યોગ ક્ષેત્રે અનેણું ટ્રોફી અને મેડલોની હારમાળા મેળવેલ છે.

Previous articleશહેરમાં શ્રાવણીયો જુગાર રમતા ૨૩ ઝડપાયા
Next articleમંત્રી માંડવીયા ભાવનગર ખાતે જન્માષ્ટમી મહોત્સવના ઉદ્દઘાટનમાં ઉપસ્થિત રહેશે