CM કોન્વોયની કારે ગાંધીનગરમાં બાઈક સવારને ટક્કર મારી, મહિલા ઈજાગ્રસ્ત

471

ગાંધીનગરમાં મુખ્યમંત્રી વિજયભાઈ  રૂપાણીના કોન્વોયની એક કારે બાઈક સવારને ટક્કર મારી હતી. આ ઘટનામાં એક મહિલાને ઈજાઓ થઈ છે.

મળતી માહિતી પ્રમાણે રાજદીપસિંહ ગોહિલ નામનો ડ્રાઈવર ગાડી ચલાવતો હતો. આ મામલે પોલીસને હજુ કોઈ જાણ જ કરવામાં નથી આવી.

Previous articleઅક્ષરધામ મંદિરની સામે આવેલા લારીગલ્લાના દબાણો આજે દુર કરાશે
Next articleસિક્યુરિટી ગાર્ડ પર હુમલો કરી ટોળું ૧૮૫ ગાયને છોડાવી જતા અફરાતફરી