ફુટવેર એસો.એ રેલી કાઢી…

825
bvn2722018-9.jpg

હોલસેલ ફુટવેરના વેપારીઓ દ્વારા સેલ્સટેક્ષ વિભાગ દ્વારા હેરાનગતિ કરાતી હોવાના આક્ષેપ સાથે આજે ભાવનગર ફુટવેર એસોસીએશન દ્વારા શહેરના ઘોઘાગેટ ચોકથી બહુમાળી ભવન સુધીની વિશાળ રેલી કાઢવામાં આવી હતી અને ભારે સુત્રોચ્ચાર કરાયા હતા. બહુમાળી ભવન ખાતે વાણીજ્યક વેરા વિભાગના રજૂઆત કરાઈ હતી. આ રેલીમાં મોટીસંખ્યામાં વેપારીઓ જોડાયા હતા અને હેરાનગતિ દુર કરવા માંગ કરેલ.

Previous articleઅલંગમાં ભંગાઈ રહેલ જહાજમાં વિકરાળ આગ
Next articleડુંગળીના મૂલ પાણીના ભાવે થતા ખેડૂતો વિફર્યા