તળાજા ના બોરડા ગામે ધામધૂમથી જન્માષ્ટમી મહોત્સવ ની ઉજવણી કરવામાં આવી મથૂર ચૌહાણ દ્વારા બોરડા સમગ્ર ગોહિલવાડ મા કુષણભગવાનનો જન્મદિવસ ઉજવાઈ રહ્યો છે ત્યારે બોરડા ગામે ભવ્ય જન્માષ્ટમી પર્વ ની સમગ્ર ગામજનો દ્વારા વિશાળ સંખ્યામાં હાજર રહી બે દિવસ તડામાર તૈયારીઓ ચાલી રહી હતી અને દરેક શેરયુમા ગામ પંચાયત ના સરપંચ અને સમગ્ર ગામજનો દ્વારા મટકી બાંધવામાં આવી હતી અને ડીજે પાર્ટી ના તાલે સમગ્ર ગામ શેરી મા રાસ ગરબા સાથે મટકી ફોડવા મા આવી હતી અને રામજી મંદિર રાત્રિ ના બાર ના ટકોરે મંદિર ની વિશાળ જગ્યામાં કુષણભગવાનનો જન્મ ઉજવાયો હતો અને પ્રથમ સૌથી મોટી સૌથી ઉચી મટકી ફોડ કાર્યક્રમ ઉજવાયો હતો મંદીર ના પુજારી હરીદાસ બાપુ અને ગામ પંચાયત ના સરપંચ અને સમગ્ર ગામજનો દ્વારા સુંદર રોશનીથી મંદિર શણગાર વા મા આવેલ.