કુમુદવાડી રોડ પરથી દબાણો હટાવાયા

586

મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા આજે શહેરના બોરતળાવ વિસ્તારમાં કુમુદવાડીમાંથી ગેરકાયદેસર દબાણો હટવાયા હતાં. જેમાં દુકાનદારી દ્વારા કરવામાં આવેલા ઓટલા તેમજ દુકાન પર મુકાયેલા છાપરા હટાવાવા ઉપરાંત લારી ગલ્લા પણ હટાવવામાં આવ્યા હતાં.          તસવીર : મનીષ ડાભી

Previous articleરેલ્વે સ્ટેશનોમાં નવા પ્લેટફોર્મનું આજે સાંસદના હસ્તે લોકાપર્ણ
Next articleલોયંગા ખુન, લૂંટ મામલે પોલીસ દ્વારા સઘન તપાસ