પાલિતાણાની અંકુર વીદ્યાલયનો શ્રેષ્ઠ દેખાવ

809
bvn2822018-4.jpg

ગુજરાત રાજય વુમન સાયન્સ્‌ એન્ડ ટેકનોલોજી મહોતસવ દ્વારા આયોજિત અલગ-અલગ સ્પર્ધામાં અંકુર સ્કુલ ઓફ સાયન્સની ધો-૧૧ સાયન્સની ડાભી હિના, બાબરિયા સેજલ, મકવાણા નિશા, મકવાણા ઈશા, મોરડિયા કૃતિ, અણધણ એકતાએ ભાગ લીધેલ. જેમાં પ્રોજેુકટ મેકિંગ અને પ્રેઝન્ટેશનમાં ર ગોલ્ડ મેડલ, સાયન્સ કવીઝમાં ર સિલ્વર મંડળ અને ઓન ધ સ્પોટ મોડેલ મેકિંગમાં ર બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરેલ.    

Previous articleભાવ. યુનિ. કર્મચારી મંડળીનો ઈનામ વિતરણ સમારોહ યોજાયો
Next articleસિહોર પો.સ્ટે.નાં નિવૃત્ત થનાર કર્યા ઠાકરનું બ્રહ્મસમાજનું દ્વારા સન્માન