નવીન હાઉસમાં શેત્રુંજય દર્શન

660
bvn2822018-14.jpg

જૈનોનાં પવિત્ર તહેવાર ફાગણ સુદ તેરસ નિમિત્તે આજે શહેરનાં રામવાડી પાસે આવેલા નવીન હાઉસમાં બનાવાયેલા શેત્રુંજય પર્વનાં દર્શન અને પૂજનનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં સવારથી જ જૈન સમાજના ભાઈો-બહેનો સહિત ભાવિકોએ શેત્રુંજય પર્વતની પૂજા-અર્ચના પ્રદક્ષિણા કરી હતી.
 

Previous articleસિહોર પો.સ્ટે.નાં નિવૃત્ત થનાર કર્યા ઠાકરનું બ્રહ્મસમાજનું દ્વારા સન્માન
Next articleવિજ્ઞાન મેળાનું આયોજન