માણેકબા સ્ત્રી અધ્યાપન મંદીરની વિદ્યાર્થીની પ્રથમ

1292
gandhi1892017-1.jpg

ડિવાઇનપ બ્લિકેશન્સના સૌજન્યથી સ્રી અધ્યાપન મંદિર,ગાંધી આશ્રમ ખાતે ૧૪મી સપ્ટેમ્બરના રોજ હિન્દી દિવસની ઊજવણી કરાઈ હતી. આ વર્ષે ‘એકવીસમી સદીમા મહિલા સશક્તિકરણ’ વિષય પર સ્પર્ધા યોજાઇ હતી. જેમાં પ્રથમ વિજેતા તરીકે માણેકબા સ્રી અધ્યાપન મંદિરની હીના પટેલ આવી હતી. 

Previous articleઘોઘા ખાતે ર૪ કલાકમાં લીંકસ્પાન જોડાશે
Next articleખેલ મહાકુંભમાં ગાંધીનગરના વિદ્યાર્થીઓ ઝળક્યા