ગોપનાથ ખાતે લોકમેળો યોજાયો

431

ગોહિલવાડના મીની સોમનાથ તરીકે ઓળખાતા ગોપનાથ મહાદેવ મંદિર ખાતે ભારતી મેળો ભરાયો ધર્મ મહિમા માહોલ હૈયેહૈયું દળાય તેવી માનવ મેદની ઉમટી પડી શ્રાવણ મહિનાના અંતિમ દિવસે ભાદરવી અમાસના સમુદ્રમાં ભાવિકો સ્નાન કરવા અને દર્શન કરવા ઉમટી પડ્યા હતા દાઠા પીએસઆઇનો સ્ટાફ અને જી આર ડી સ્ટાફ હોમગાર્ડ સ્ટાફ સહિતનો મુશ્કેટાટ બંદોબસ્ત ગોઠવાયો હતો ભોળાનાથના દર્શન કરી શિવભકતો ધન્યતા અનુભવી હતી

Previous articleભાવ. જિલ્લા જેલ ખાતે ઝવેરચંદ મેઘાણીની જન્મ જયંતિ નિમિત્તે કાર્યક્રમનું આયોજન
Next articleખસ ગામે હડકાયા કુતરાનો આતંક ધોળા દિવસે બજારો સુમસામ બની