નૃત્ય સાથે હોળીની ગોઠ માગતા મારવાડીઓ

912
bvn2822018-11.jpg

આગામી દિવસોમાં રંગોત્સવ સાથે હોળી પર્વની ઉજવણી થનાર છે. રાજસ્થાનના મારવાડી સમાજ દ્વારા હોળી પર્વને ઉત્સાહભેર મનાવાય છે. ડફ, ઢોલના તાલે હોળીનાં ગીતો સાથે મારવાડી મહિલાઓ દ્વારા નૃત્ય કરાય છે. ભાવનગર શહેરમાં વસતા મારવાડી સમાજ દ્વારા હોળસી પૂર્વે ગોઠ માંગવાની પરંપરા છે ત્યારે શહેરના વિવિધ વિસ્તારોમાં રાજસ્થાની લોકગીતો પર નૃત્ય કરી મારવાડી ભાઈઓ-બહેનો હોળીની ગોઠ ઉઘરાવી રહ્યાં છે.

Previous articleદલિતોનો પક્ષ લેતી કોંગીના વલણથી હાર્દિક ભારે ખફા
Next article૨૪ કલાક બાદ ગરમીમાં વધારો થશે : હવામાન વિભાગની આગાહી