સિહોર ન્યાય મંદિરે અમૃતમ કાર્ડનો કેમ્પ

418

આજરોજ સિહોર ન્યાય મંદિર ખાતે સિહોર તાલુકા કાનૂન સમિતિ દ્વારા સરકાર ની વિવિધ યોજનાઓ અંતર્ગત આરોગ્યલક્ષી જે માં અમૃતમ કાર્ડ જેમાં ૫ લાખ ની મોટી બીમારી કે સારવાર માટે ખૂબ જ ઉપયોગી હોય જેનો લાભ લેવા સિહોર શહેર થી લઈ ગ્રામ્ય સુધી લાભ લઇ શકે તેવા પ્રયાસો  સિહોર ન્યાય મંદિર દ્વારા મહિના ના ત્રીજા શનિવારે જરૂરિયાતમદો લાભ લઈ શકે તે માટે  કાનૂની શિબિર ના સેક્રેટરી વિજયભાઈ સોલંકી  તેમજ બાર એસોસિએશન ના કમલેશભાઈ રાઠોડ તેમજપેરાલીગલ ના મેમ્બર અને પત્રકાર હરીશ ભાઈ પવાર. આનંદભાઈ રાણા .રસુલભાઈપઢીયાર .રાજુભાઇ  આચાર્ય  તેમજ માં અમરતમ યોજના ના ઓપરેટર રમેશભાઈ આહીર ખારીવાળા વિનુભાઈ સોલંકી  તેમજ સિંહો તાલુકાના અર્બન હેલ્થ ના ર્ડો. જયેશભાઈ વાંકાની.સુપર વાઇઝર અનિલભાઈ પંડિત  સહિત ના આ કાર્યક્રમ ને સફળ બનાવેલ.

Previous articleરંઘોળા ભાવનાથ મહાદેવ મંદિરે ભાદરવી અમાસનો ભવ્ય મેળો યોજાયો
Next articleઅધેલાઈ, વાળુકડ તેમજ નોઘણવદર આરોગ્ય કેન્દ્રને નવી એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી