પાલીતાણા સંવેદના પરિવાર-ભાવનગર દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા યુવાનો/યુવતીઓ માટે મેગા લેક્સર નું આયોજન કરવામાં આવ્યું જેમાં ખાસ અને અતિ અગત્યના ગણાતા ગણિત વિષયનું મેગા લેક્ચરનું આયોજન કરવામાં આવ્યું હતું… ગણિત જેવા અઘરા ગણાતા વિષયમાં વિદ્યાર્થીઓએ બહોળી સંખ્યામાં લેક્ચરનો લાભ લીધો હતો..ગણિત વિષય શિક્ષક સંજયભાઈ મકવાણા દ્વારા અખબાર યાદી માં જણાવવામાં આવ્યું હતું