નટરાજ કોમ્પલેક્ષમાં રહેતા ચૈતાલીબેને માટીના ગેણશનું સ્થાપન કર્યુ

426

ભાવનગરના તળાજા રોડ ટોપથ્રી સિનેમા નજીક નટરાજ કોમ્પલેક્ષમાં રહેતા ચૈતાલીબેન ચિંતનભાઈ હિરાણીએ જાતેથી જ પોતાના ઘરે માટીના ગેણશજીની મુર્તિ બનાવી ઘેર સ્થાપના કરી પુજન -અર્પન કરે છે. ચૈતાલીબેન બે વર્ષથી મુર્તિ બનાવે છે.

Previous articleનારી ગામની ૭૫ બહેનોને વિધવા પેન્શનના પત્રો અપાયા
Next articleજન્મ સ્થિતિ અને લય જેમાં સ્થિત છે તે બ્રહ્મ છે