કલા ભારતી સંસ્થા દ્વારા નૃત્યુ પ્રસ્તુતી

883
bvn432018-1.jpg

ગુજરાત ગૌરવ પુરસ્કારથી સન્માનિત ડો. કાજલ મુળે દ્વારા સ્થાપિત કલા ભારતી દ્વારા ભારતીય શાસ્ત્રીય નૃત્યનો શિશુવિહારના રંગમંચ ઉપર યોજાયો. ભાવનગર મહારાણી સમયુક્તા દેવીની અધ્યક્ષમાં યોજાયેલ ‘ત્રિધા’સમારોહમાં ડો.કે.બી.ભાર્ગવ તથા ચિત્રા સુકુમારને કુચ્ચીપુડી શૈલીમાં જ્યારે ઈશાની દવે અને નૃત્યાંગનાઓએ કથ્થક પ્રસ્તુતી અર્પણ કરશે.

Previous articleલુણસાપૂર ગામે કંપની દ્વારા ફેંકાતા અખાદ્ય પદાર્થથી ગૌવંશના જીવ જોખમમાં મુકાયા
Next articleસિહોરમાં પોલીસ-પ્રજાએ સાથે મળી રંગોત્સવની ઉજવણી કરી