GujaratBhavnagar કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે રાજ્યપાલની શુભેચ્છા મુલાકાતે By admin - September 4, 2019 433 ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની કેન્દ્રના નાણા અને કોર્પોરેટ કાર્ય મંત્રાલયના રાજ્ય મંત્રી અનુરાગ ઠાકુરે રાજભવન ખાતે આજે શુભેચ્છા મુલાકાત લીધી હતી.