રાજુલા તાલુકા પંચાયત કારોબારી ચેરમેન ચૂંટણી યોજાઈ ભાજપનો સંપુર્ણ ભાગવો લહેરાયો. તાજેતરમાં કોંગ્રેસના કારોબારી ચેરમેન ભીખાભાઈ પીંજર પર અવિશ્વાસની દરખાસ્ત પસાર થયા બાદ આજે ચુસત બંદોબસ્ત વચ્ચે ચૂંટણી સંપન્ન સર્વાનુમતે ભાજપના પ્રતાપભાઈ મકવાણા ચેરમેન પદે નિયુક્તિ કરાઈ.
રાજુલા તાલુકા પંચાયતના નવા કારોબારી ચેરમેન નિમાયા હતાં. ચુસ્ત પોલીસ બંબદોસ્ત વચ્ચે આ ચૂંટણી સંપન્ન થઈ હતી. જેમાંભ ાજપના ચેરમેન નિમાયા હતાં. આજરોજ રાજુલા તાલુકા પંચાયતમાં કારોબારી સમિતિની મિટિંગ બોલવામાં આવી હતી. જેમાં ટીડીઓ જીતુભાઈ મહેતાના અધ્યક્ષસ્થાને મિટિંગ મળી હતી. જેમાં ૯માંથી ભાજપના પ જયારે ૧ કોંગ્રેસના સભ્ય હાજર રહ્યા હતાં. જેમાં નવા કારોબારી ચેરમેન તરીકે પર્ટોભાઈ વલ્કુભાઈ મકવાણા ઉપસ્થિત રહ્યા હતાં. જેને જાહેર કરવામાં આવ્યા હતાં.
અત્રે નોંધનીય છે કે થોડા દિવસ અગાઉ કોંગ્રેસના કારોબારી ચેરમેન ભીખાભાઈ પિંજર પર અવિશ્વાસની દરખાસ્ત પસા થઈ હતી. બાદમાં આજે નવા ભાજપના કારોબારી ચેરમેન નિમાયા હતાં. હવે તાલુકા પંચાયતમાં પ્રમુખ તરીકે માસુબેન બારૈયા ઉપપ્રમુખ તરીકે અરજનભાઈ વાઘ જયારે કારોબારી ચેરમેન તરીકે પ્રતાપભાઈ મકવાણા આમ તાલુકા પંચાયતમાં સંપુર્ણ પણે ભાજપનો ભગવો લહેરાયો.
રાજુલા તાલુકા પંચાયતમાં નવા કારોબારીચ ેરમેન નિમાયા હતાં. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ ચૂંટણી સંપન્ન થઈ હતી. જેમાંભ ાજપના ચેરમેન નિમાયા હતાં. આજરોજ રાજુલા તાલુકા પંચાયતમાં કારોબારી સમિતિની મિટિંગ બોલવામાં આવી હતી. જેમાં ટીડીઓ જીતુભાઈ મહેતાના અધ્યક્ષસ્થાને મિટિંગ મળી હતી. જેમાં ૯માંથીભ ાજપના પ જયારે ૧ કોંગ્રેસના સભ્ય હાજર રહ્યા હતાં. જેમાં નવા કારોબારી ચેરમેન તરીકે પર્ટોભાઈ વલ્કુભાઈ મકવાણા ઉપસ્થિત રહ્યા હતાં. જેને જાહેર કરવામાં આવ્યા હતાં.