વિદ્યામંજરી જ્ઞાનપીઠ, સંસ્કૃતિ સ્કુલમાં ઈકો ફ્રેન્ડલી ગણપતિ સ્પર્ધા યોજાઈ

469

વિદ્યામંજરી જ્ઞાનપીઠ, સંસ્કૃતિ સ્કૂલમાં ધોરણ – ૬ થી ૮ નાં વિદ્યાર્થીઓ દ્વારા ઇકો ફ્રેન્ડલી(માટીના ગણપતિ) સ્પર્ધાનું આયોજન થયું હતું.  સિહોર શહેરની સુપ્રસિધ્ધ શૈક્ષણિક સંસ્થા વિદ્યામંજરી જ્ઞાનપીઠ, સંસ્કૃતિ સ્કૂલ સિહોર માં તા.૦૨-૦૯-૨૦૧૯ ને સોમવારનાં રોજ ગણપતિ ઉત્સવ નિમિત્તે ધોરણ – ૬ થી ૮ માં અભ્યાસ કરતા  વિદ્યાર્થીઓ દ્વારા ઇકો ફ્રેન્ડલી (માટીના ગણપતિ)ની સ્પર્ધાનું આયોજન થયું. આ સ્પર્ધામાં પ્રથમ,દ્રિતિય અને તૃતિય આવનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને પ્રોત્સાહિત ઇનામ આપી સન્માનિત કરાયાં.

Previous articleધંધુકા ખાતે ધામધુમથી ગણેશ પર્વની ઉજવણી
Next articleપાણીયાળીની કે.વ.શાળાના વિદ્યાર્થીઓએ જિલ્લા કક્ષાની તરણ સ્ધાર્ધામાં ૧ થી ત્રણ નંબર મેળવ્યો