ઘોઘા તાલુકા પંચાયત પ્રમુખ સંજયસિંહ ગોહિલ ની ઉપસ્થિતિમાં ઘોઘા ગ્રામપંચાયતના સરપંચ અંશારભાઈ રાઠોડ અને લોક સંસાર દૈનિક અરુણ ટ્રસ્ટ તથા કે.જી.એન. એન્ટરપ્રાઇઝ ના સયુંકત ઉપક્રમે રાહત દરે ચશ્મા શિબિર યોજાય, ઘોઘા ગામ ના જરૂરિયાત મંદ વર્ગને ઉપયોગી નિવડે એ શુભ આશયથી શિબિર નું આયોજન કરવામાં આવ્યું,જેમાં નડિયાદના પ્રસિદ્ધ સેવાભાવી તેમજ નિષ્ણાત ઓપ્ટિશિયન ડો,આર.એ.ગોપલાણી સાહેબે સેવા આપી,સીબીર સવારના ૯ કલાક થી રાત્રીના ૮ કલાક સુધી યોજાય,જેમાં આશરે ૨૦૦ કરતા વધારે લાભાર્થીઓ એ લાભ લીધો,સીબીર ને સફળ બનાવવાની જહેમત ઘોઘા ગ્રામપંચાયત સરપંચ અંશરભાઈ રાઠોડ,તાલુકા પંચાયત સદસ્ય મુકેશભાઈ ગોહિલ,ન્યાય સમિતિના ચેરમેન સોહિલભાઈ મકવા,તલાટી કમ મંત્રી જયેશભાઇ ડાભી,શ્રી અરુણ ટ્રસ્ટના કે.કે.શાહ, પ્રણવ બક્ષી વિનય મંદિર ના પ્રિન્સિપાલ જસ્જીસ કાઝી,લોકસંસાર દૈનિક ભાવનગરના તંત્રી અને માલિક સાજીદ સીદાતર,દ્વારા કરવામાં આવી,