રાજુલાના દાતરડી ગામના આગેવાન એવા છગનભાઈ ધડુકની ખેતીવાડી વિભાગ ગાંધીનગરમાં ડીરેકટર તરીકે પસંદગી કરવામાં આવી છે. આ વરણી કરતા દાતરડી ગામ તેજમ રાજુલા સહિત અમરેલી જિલ્લાનું ગૌરવ વધાર્યુ છે. ત્યારે હિરાભાઈસોલંકી તેમજ રાજુલા માર્કેટયાર્ઢડ ચેરમેન જીગ્નેશભાઈ પટેલ ટીંબી યાર્ડ ચેરમેન ચેતનભાઈ શિયાળ સહિત આગેવાનોએ છગનભાઈને શુભેચ્છાઓ પાઠવી હતી.