સિહોરમાં ગણપતિ ઠેર ઠેર ઉત્સવ

406

સિહોર માં વિવિધ સ્થળોએ ભવ્ય ગણપતિ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે પ્રગટેશ્વર રોડ પર બાહુબલી ગ્રુપ દ્વારા ભવ્ય આયોજન,ક્રિષ્ના યુવક મંડળ,નાના સાહેબ પેશ્વા ત્રિકોણબાગ ખાતે મસમોટા પંડાલો માં ભવ્ય ગજાજનની મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવી છે તથા વિવિધ ખાંચા, ગલી મહોલ્લામાં પણ ગૃપો દ્વારા આયોજનો કરવામાં આવ્યા છે મહાઆરતી, મહાપ્રસાદ, કથા, ડેકોરેશન, સાઉન્ડ સાથે સહિત ધામધૂમથી ગણપતિ ઉત્સવ મનાવી રહયા છે ત્યારે સમગ્ર સિહોર ગણપતિ મય બન્યુ છે.

Previous articleસિહોરના અનિતાબેન જોષીએ પીએચડીની ડિગ્રી પ્રાપ્ત કરી
Next articleદામનગરની વિવેકાનંદ પ્રાયમરી સ્કુલમાં શિક્ષક દિવસની ઉજવણી