૫મી સપ્ટેમ્બર એટલે શિક્ષક દિવસની સમગ્ર દેશમાં ઉજવણી થાય છે.દામનગરની વિવેકાનંદ પ્રાયમરી ઈંગલીશ સ્કૂલમા કિશોરભાઈ ભટ્ટ અને અતુલ શુક્લે પ્રાસંગિક વક્તવ્ય આપી શાળા પરિવારના અશોકભાઈ,ભાવેશભાઈ, અને વિદ્યાર્થી ભુલકાઓને અભિનંદન પાઠવ્યા હતાં.બાળકોને ચોકલેટ આપવામા આવેલ.