GujaratBhavnagar બજરડાની શાળામાં શિક્ષક દિનની ઉજવણી By admin - September 5, 2019 487 ધંધુકાના બાજરડા ગામની પ્રાથમિક શાળામાં શિક્ષક દિનની ઉજવણીનું આયોજન કરાયું હતું. આથી શાળાના વિદ્યાર્થીઓએ એક દિવસ શાળામાં શૈક્ષણિક કાર્ય સંભાળી શાળાનું સંચાલન કર્યુ હતું. આ આયોજનને સફળ બનાવવા શાળા પરિવારે જહેમત ઉઠાવી હતી.