ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડો.સર્વપલ્લી રાધાકુર્ષ્ણના જન્મ દિવસની આજે પાલીતાણાની વિવિધ શાળાઓ તેમજ વિદ્યાલયોમાં ઉજવણી કરવામાં આવી જેમાં સંસ્કાર ભારતી વિદ્યાલય, અંકુર વિદ્યાલય, મોટી પાણીયાળી,અનીડા પ્રાથમિક શાળા, લખાવાડ પ્રાથમિક શાળા,માંડવડા ૧/૨ પ્રાથમિક શાળા,ભૂતિયા, પ્રાથમિક શાળા,ડુંગરપુર પ્રાથમિક શાળા, જેવી તમામ શાળાઓમાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી અને વિદ્યાર્થીઓ દ્વારા શેક્ષણિક અને બિન શેક્ષણીક કામગીરી વિદ્યાથીઓ દ્વારા કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં વિદ્યાથીઓ દ્વારા હોશભેર ભાગ લીધો હતો.