તે વાર્ષિક સમારોહ, આઇફા રહ્લછક્સ અને આઇફા એવોડ્ર્સ માટે સ્ટાર-સ્ટડેડ લાઇન-અપ દર્શાવવાની તૈયારીમાં છે.અર્જુન કપૂર અને આયુષ્માન ખુરના આઈફા એવોડ્ર્સ હોસ્ટ કરતા જોવા મળશે. રાધિકા આપ્ટે અને અલી ફઝલ આઈફા રોક્સને હોસ્ટ કરતા જોવા મળશે. સલમાન ખાન, રણવીર સિંહ, વિકી કૌશલ, માધુરી દીક્ષિત, કેટરિના કૈફ અને સારા અલી ખાન – સાથે ઘણા સ્ટાર્સ પણ બેંગ પરફોર્મન્સ આપી રહ્યા છે. આઇફા રોકસ એવોડ્ર્સ ૨૦૧૯ઃ શ્રેષ્ઠ મ્યુઝિક અને ફેશન કેટેગરી માટે હોસ્ટિંગ રાધિકા આપ્ટે અને અલી ફઝલ મ્યુઝિક પર્ફોર્મર્સઃ અમિત ત્રિવેદી, સલીમ સુલેમાન, નેહા કક્કર, જસી ગિલ, બી પ્રાક, ધવાની ભાનુશાળી, રણજિત બારોટ, જોનિતા ગાંધી, નકશ અઝીઝ અને તુલસી કુમાર તેમની સંગીત રજૂઆત કરશે.
Home National International મુંબઈમાં ભારતીય સિનેમાના ભવ્ય ઉજવણી સાથે ભારતમાં પ્રથમ વખત યોજાનારા ૨૦ મા...