GujaratGandhinagar હેરિટેજ ગણપતિ આકર્ષણનું કેન્દ્ર By admin - September 7, 2019 566 ગણેશ ઉત્સવની ધૂમ ચારેબાજુ જોવા મળી રહી છે. વિવિધ વિસ્તારમાં ગણપતિની મૂર્તિઓ સ્થાપિત કરાઈ છે. કાળુપુરમાં હેરિટેજ ગણપતિ તમામનું ધ્યાન ખેંચી રહ્યા છે.