નંદકુવરબા મહિલા કોલેજ દ્વારા આયુર્વેદ નિદાન કેમ્પ નું આયોજન કરવા માં. આવ્યું હતું જેમાં ૧૦૦ દર્દીઓ એ લાભ લીધો હતો જેમાં મોટી ઉમ્મર ના વડિલો ને એક્યુપ્રેશર દ્વારા સારવાર કરવા માં આવી હતી આજ ના સમય માં અનેક રોગો જોવા મળે છે તેની આર્યુવેદીક પદ્ધતિમાં તેની સારવાર પધ્ધતિ છે નંદકુવરબા કોલેજ ના ડી એન વાય એસ વિભાગ દ્વારા નિદાન કેમ્પ નું આયોજન કરવા માં આવ્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે નંદકુવરબા કોલેજ અભ્યાસ ની સાથે સમાજ સેવા ના માઘ્યમ થી વિદ્યાર્થીઓ નો વિકાસ થાય તેવા અનેક કાર્યક્રમો કરે છે તેના ભાગ રૂપે આ નિદાન કેમ્પ નું આયોજન કરવા માં આવ્યું હતું.