રૂ. ૬૫,૦૦૦/- ના મોબાઇલ ચોરી કરતા ઇસમને પકડી પડતી એલસીબ

478

ભાવનગર,એલ.સી.બી. સ્ટાફનાં માણસોને  ભાવનગર ભાવનગર શહરે વિસ્તાારમાં અનડીટેકટ ગુન્હાઓ ની હકિકત મેળવવા પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાાન બાતમીરાહે હકિકત મળેલ કે, સાગર કોમ્પલેક્ષની સામે આવેલ જાહેર રોડ ઉપર આવતાં બાતમી રાહે હકીકત મળેલ કે ભાવનગર જશોનાથ ચોક મોરલીધર પાનની દુકાનની સામે આવેલ ફુટપાથ ઉપર એક ઇસમ કે જેનું નામ રાજુભાઇ કીશનભાઇ મારવાડી રહે.ભાવનગર વાળા પાસે ચોરાઉ મોઘા મોબાઇલ છે.  અને તે મોબાઇલ ચોરાઉ હોવાનું જણાય છે. તેવી બાતમીદાર મારફતે હકિકત મળતા તુરતજ જશોનાથ ચોક મોરલીધર પાનની દુકાનની સામે આવતા બાતમી વાળો ઇસમ મળી આવતા તેની ઝડતી માંથી -એક સફેદ/ ગોલ્ડન  કલરનો  એપલ કંપનીનો જેના , એક માઇક્રોમેક્ષ કંપનીનો મોડેલ  કિ.રૂ.૫,૦૦૦/-ગણી જેથી આ બંન્ને મોબાઇલ ના બીલ કે આધાર પુરાવા માંગતા ફર્યુ ફર્યુ બોલતા સંતોષકારક જવાબ નહી આપતા  સદરહું મોબાઇલ ફોન ચોરી અગર છળકપટ થી મેળવેલ હોવાનું જણાતું હોય. આજથી આશરે બે માસ પહેલા ચોરી કરેલાની કબુલાત આપતા સી.આર.પી.સી. ૧૦૨ મુજબ મોબાઇલ નંગ-ર કિ.રૂ. ૬૫,૦૦૦/- નો મુદામાલ  કબ્જે લઇ મજકુરને સી.આર.પી.સી.૪૧(૧) ડી. મુજબ ઘોરણસર અટકાયત કરી સદરહું બાબતે નિલમબાગ પોલીસ સ્ટેશનમાં નોઘ કરાવી આગળની કાર્યવાહી થવા સારૂ મજકુર આરોપીને સોપી આપેલ છે.

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleરાણપુર એ.પી.એમ.સી.ચુંટણીમાં ૨૨ ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પાછી ખેંચી