GujaratBhavnagar ખોજાવાડમાં મહેંદી મુબારકના ફળ લેવાની વિધી કરાઈ By admin - September 7, 2019 703 કરબલાના અમર શહીદ હઝરત ઈમામ હુસેન અ.સ.ના ભત્રીજા હઝરત કાસીમ ઈબ્ને ઈમામ હસન અ.સ.ની શાદીને બદલે શહાદત થતા તેમની યાદમાં દર વર્ષ મનાવવામાં આવતી મહેંદી મુબારકની ફળ લેવાની વિધી કે જેના દ્વારા ધર્મપ્રેમીઓની મન્નત પુરી થાય છે.