રામદેવપીરના સાડા ત્રણ દિવસના ઉત્સવનો પ્રારંભ

554

ભાવનગર શહેરમાં વિવિધ સ્થળોએ પીરના નેજાની સાથે શોભાયાત્રા નિકળી હતી. જેમાં ખેડુતવાસ, ફુલસર, શિવાજી સર્કલ, સુભાષનગર વિવિધ મંડળો દ્વારા રામદેવપીરના નેજાની ડી.જે.ના સથવારે ભવ્ય શોભાયાત્રા નિકળી હતી. જેમાં ભાવિકો મોટી સંખ્યામાં જોડાયા હતાં. આ સાડા ત્રણ દિવસના ચાલતા ઉત્સવમાં ભજન, કિર્તન, સત્સંગ, રામદેવપીરનું આખ્યાન, રામદેવપીરશના જન્મોત્સવની ઉજવણી સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાશે.

Previous articleખોજાવાડમાં મહેંદી મુબારકના ફળ લેવાની વિધી કરાઈ
Next articleપ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીના જન્મદિવસ નિમિત્તે આરોગ્ય કેમ્પ સહિતના કાર્યક્રમો યોજાશે