લાઠીના પ્રાંત અધિકારી જોશીની અધ્યક્ષતામાં સંકલનની બેઠક મળી

989

લાઠી પ્રાંત અધિકારી એ કે જોશી ની અધ્યક્ષતા માં સંકલન ની બેઠક મળી ધારાસભ્ય વરજીભાઈ ઠુંમર તાલુકા પંચાયત પ્રમુખ જનકભાઈ તળાવીયા દામનગર નગર પાલિકા પ્રમુખ હરેશભાઇ પરમાર ન્યાય સમિતિ ચેરમેન પ્રવીણભાઈ પરમાર સહિત ના અગ્રણી ઓ અને જિલ્લા ની દરેક કચેરી ઓ ના પ્રતિનિધિ કર્મચારીઓ તાલુકા મામલતદાર મણાત નાયબ મામલતદાર વી જે ડેર ની ઉપસ્થિતિ માં વિવિધ પ્રશ્નો અંગે સ્પષ્ટતા માંગતા પ્રાંત અધિકારી  સંકલન માં આવેલ વિવિધ પ્રશ્નો અરજ અહેવાલ ના પ્રોગ્રેસ અંગે સ્પષ્ટતા કરી  સંકલન માં આવતા પ્રશ્નો અને ઝડપી નિકાલ અને સરળીકરણ અને હકારાત્મક અભિગમ અપનાવો નો સંદેશ ધારાસભ્ય  ઠુંમર દ્વારા શહેરી અને ગ્રામ્ય વિસ્તાર ની આંગણવાડી ઓ માં જરૂરી સુવિધા ઓ અંગે સબંધ કરતા વિભાગ સાથે વિગતો માંગી હતી

Previous articleખારવા વાડમાં ડુડે ફોર એવરેસ ગૃપ દ્વારા ગણપતિ મહોત્સવનું આયોજન
Next articleદામનગર શહેરમાં રાષ્ટ્રીય સુપોષણ અભિયાન અંતર્ગત સુપોષણ મેળો યોજાયો