ઘોઘા તાલુકા કોંગ્રેસ સમિતિની મિટિંગ ભાવનગર સર્કિટ હાઉસ ખાતે યોજાઈ

490

ઘોઘા તાલુકા કૉંગ્રેસ સમિતિની મિટિંગ સર્કિટ હાઉસ ભાવનગર ખાતે પ્રદેશ મંત્રી અને ભાવનગર ગ્રામ્ય વિધસનસભાના  પ્રભારી મહેન્દ્રસિંહ પઢેરિયાની ઉપસ્થિતિ માં  યોજાય,જેમાં કૉંગ્રેસ સમિતિના પ્રમુખ રેવતસિંહ ગોહિલ,તાલુકા પંચાયત પ્રમુખ સંજયસિંહ ગોહિલ,ઉપપ્રમુખ વિનુભાઈ ગોહિલ, જે.જે.ગોહિલ, વિરભદ્રસિંહ ગોહિલ, વિનુભાઈ ગોહિલ, મુકેશભાઈ ગોહિલ, રમજુભા ગોહિલ,અશોકસિંહ ગોહિલ, કે.કે.સરવૈયા, નરેશભાઈ પટેલ,પરેશભાઈ માંગુકિયા, હિતેશભાઈ લાઠીયા, તેજાભાઈ, કુમારપાલસિંહ, રામદેવસિંહ ગોહિલ, મહમદભાઈ,સહિત કોગ્રેસ અગ્રણીઓ કાર્યકરો ઉપસ્થિત રહયા,આગામી કાર્યક્રમો વિશે ચર્ચા કરવામાં આવી

Previous articleદામનગર શહેરમાં રાષ્ટ્રીય સુપોષણ અભિયાન અંતર્ગત સુપોષણ મેળો યોજાયો
Next articleખુંટવડા ખાતે ઝડપાયેલ જાલી નોટ પ્રકરણમાં વધુ ૫૪ હજારની જાલી નોટ ઝડપી લેતી ભાવનગર એસઓજી