જેસર તાલુકા પ્રમુખ નિતેન્દ્રસિંહ મૃત્યુ પછી દેહદાન કરશે

443

માણસ ગમે તેટલો ઉર્ચ હોદ્દાઓ સાથે સતા મેળવી લે પણ્‌ તેમના મા રહેલું ઝમીર અને પરિવાર ના લોહી મા મળેલા સંસ્કારો થી માણસ ઓળખાતો હોય છે કારણ કે તેમ ના મા રહેલો માણસ જીવતો હોય છે તેમનું ઝમીર અને ખમીર જીવતું હોય છે આવા જીવતા જીવત લોક સેવાના ના જીવતા જીવત લોક સેવા ના સંકલ્પો કરી પોતાના દેહ છૂટ્યા પચી પોતાના શરીર ના અન્ય અગો નુ દાન કરશે એવો સંકલ્પ તેણે કર્યો છે આપણા દેશ ના પનોતા પુત્ર અને  આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ નો આવતી ૧૭ સપ્ટેમ્બર જન્મ દિવસ હોવાથી જેના ભાગ રૂપે ગુજરાત રાજ્ય યુવક બોર્ડ દ્વારા લોકો ને દેહદાન કરવા માટે નો એક અનોખો કાર્ય કર્મ ચાલી રહ્યો છે જેમા જેસર મા ઉર્ચ હોદ્દા પર બિરાજમાન પર્મુખ શ્રી નીતેન્દ્રસિંહ (નિતુભા ) સરવૈયા દ્વારા પોતે પોતના મૃત્યુ પછી પણ્‌ શરીર નુ અગદાન કરશે જેના સંકલ્પ પણ્‌ આજે લીધા છે ત્યારે પર્મુખના મનાવતા ભર્યા સંકલ્પ સાથે જીવતા જીવત લોક સેવા સાથે મૃત્યુ પછી પણ્‌ લોકો ની સેવા અને મદદ ની ભાવના સાથે પરિવાર ના ગુણો અને સંસ્કારો એમ ના સંકલ્પ પત્ર મા નજરે ચડે છે

Previous articleપાલિતાણાનું શોપિંગ સેન્ટરનું બાંધકામ જર્જરિત થતા વેપારીઓમાં રોષ
Next articleએલઆઈસી ગોલ્ડન જયુબિલી ફાઉન્ડેશન દ્વારા સોલાર પેનલનું લોકાર્પણ