નિલમબાગ પો.સ્ટે.ના ગુન્હામાં વોન્ટે આરોપી નિલમબાગ પાસેથી ઝડપાયો

523

એસ.ઓ.જી. શાખાના પોલીસ ઇન્સ્પેકટર એસ.એન.બારોટના માર્ગદર્શન હેઠળ ભાવનગર એસ.ઓ.જી. પોલીસને મળેલ બાતમી આધારે નિલમબાગ પોલીસ ગુન્હાના કામે નાસતો ફરતો આરોપી જુનેદ ઉર્ફે જુલ્ફી આરીફભાઇ કાઝી ઉ.વ.૨૩ રહેવાસી ટાણા રોડ, લીલાપીર ગ્રાઉન્ડની સામે, શિહોર જી.ભાવનગર વાળાને નિલમબાગ સર્કલ પાસેથી ઝડપી પાડી આરોપી વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી નિલમબાગ પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.

 

Previous articleખુંટવડા જાલી નોટ પ્રકરણમાં ૪.ર૧ લાખની નોટ સાથે 3 આરોપી ઝડપાયા
Next articleભાવનગરમાં વહેલી સવારે ધોધમાર વરસાદ