લોખંડ બજાર સ્વામિ મંદિરે ઠાકરોજીનો નૌકાવિહાર

695

શહેરના લોખંડબજાર ખાતે આવેલ સ્વામીનારાયણ મુખ્ય મંદિરે આજે જળજીલણી એકાદશી ઉજવવામાં આવી હતી. આ નિમિત્તે મંદિરમાં પરંપરાત રીતે વિશાળ હોલમાં કોઠારી સ્વામીની ઉપસથિતીમાં ઠાકોરજીને નૌકાવિહાર કરાવવાનો પ્રતિકાત્મક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહી દર્શનનો લાભ લીધો હતો.

Previous articleગઢડા ખાતે જળજીલણી એકાદશી સમૈયામાં રૂપાણી ઉપસ્થિતિ
Next articleભાવનગર શહેરના ગણેશ મહોત્સવમાં ભાવિકો ઉમટ્યા