હરિદ્વારની કથામાં રાજુલાના ઉદ્યોગપતિ ભરતભાઈ બોરીચાનું સન્માન કરાયું

473

રાજુલાના ઉદ્યોગપતિ ભરતભાઈ બોરીચાનું હરીદ્વારની કથા દરમ્યાન ૪૦૦ માણસો દ્વારા ભરતભાઈનું રાજુલામા ભવ્ય બેન્ડવાજાથી સન્માનિ કરાયા. રાજુલાના ઉદ્યોગપતિ ભરતભાઈ બોરીચા અને મેરામભાઈ બોરીચા દ્વારા હરિદ્વારા ખાતે રાજુલા પંથકના ૪૦૦ લોકોને વિનામુલ્યે હરિદ્વારમાં પ્રખર ભગવાતાચાર્ય યજ્ઞેશ દાદા ઓઝાની સાત સાત દિવસ કથા રસપાન કરાવ્યા બાદ રાજુલા આજે ૪૦૦ માણસોનો સંઘ પરત લઈ આવતા ભરતભાઈ અને મેરામભાઈ બોરીચાનું   તથા પત્રકાર અમરૂભાઈ બારોટનું સન્માન કરતા કહેલ કે રૂપિયા તો લોકો પાસેઘ ણા હોય પણ ભરતભાઈ જેવા .દ્યોગપતિઓ ભાગ્યે જ હોય એ માટે આપ ભાઈ બારોટ, ઘનશ્યામભાઈ યજ્ઞેશદાદાના પિતા પ્રતાપદાદનું સન્માન ઘનશ્યામભાઈ બારોટ તુષારભાઈ બારોટ, યુવરાજભાઈ બારોટ, તેમજ નેટસર્ફ કંપની માધવ ભાઈ, કાર્તિકભાઈ, લાભુભાઈ આહિર અને સમસ્ત કાઠી સમાજ આહિર સમાજ અને રાજુલાની તમામ જ્ઞાતિ આગેવાનો દ્વારા બેન્ડબાજા સહિત ફુલહારથી ભરતભાઈનું ભવ્યાતિભવ્ય સન્માન કરતા સૌ કોઈ ભાવ વિભોર બની ગયાં. જે અને સૌએ ભરતભાઈને આર્શીવાદ આપયા હતાં.

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleહિંડોરડાના પુલ ગાબડુ પડતા સ્થાનિકોમાં રોષની લાગણી