બોટાદ જીલ્લા ના ઢસા ખાતે આજરોજ ઈસ્લામ ધર્મના સ્થાપક હજરત મોહમ્મદ પૈગમ્બર સાહેબ ના દોહિત્ર હજરત ઇમામ હુસૈન અને ઇમામ હસન દ્વારા તેના સાથીદારોએ વ્હોરેલી શાહાદત ની યાદમા મનાવતો મહોરમ માસ હવે અંતિમ તબક્કામાં પહોંચી ગયો છે ત્યારે ગત રાત્રીનાં તાજીયા ઝુલુસ કાઢવામાં આવ્યું હતું ત્યારે બીજે દિવસે પણ તાજીયા ઝુલુસ કાઢવામાં આવ્યું હતું જેમાં ઠેર ઠેર ચા પાણી નાસ્તા સહિત ના સ્ટોલો ઉભાં કરવામાં આવ્યાં હતાં જેમાં ભાઇચારો કોમી એકતા જોવાં મળી હતી જેમાં કોમી એકતા ગુપ શાર્કમાકીટ ગુપ નર્વદુગા ગરીબ મંડળ ગુપ સહીત ગામનાં આગેવાનો દ્વારા સાથ સહકાર આપવામાં આવ્યો હતો અને તાજીયા નો તહેવાર ઉજવવામાં આવ્યો હતો.