ભાવનગરના રંઘોળા પુલ પરથી જાનૈયા ભરેલો ટોરસ ટ્રક નીચે ખાબકતા ૩૧ લોકોના મોત નિપજવા પામ્યા છે. જે બાબતે ‘લોકસંસાર’ની ટીમ દ્વારા ડીવાયએસપી મનિષ ઠાકર સાથે વાતચીત કરતા તેણે જણાવ્યું હતું કે, પોલીસ તંત્ર દ્વારા લોડીંગ વાહનોમાં પેસેન્જર ભરેલા હોય તેના પર કડક પગલા લઈ કાર્યવાહી કરાય છે પણ આવા વાહન ચાલકોના આરટીઓ દ્વારા લાયસન્સ કાયમ માટે રદ્દ કરવા જોઈએ.