ભાવનગર મહાનગર પાલિકાના ઉત્તર સરદારનગર વોર્ડ વિસ્તારમાં વોર્ડના જાગૃત નગરસેવક અને નેતા અવા યુવરાજસિંહ ગોહિલના જણાવ્યા પ્રમાણે પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઈ વાદ્યાણીના જન્મ દિવસે ૪૮ જેટલા વૃક્ષો વાવ્યાનો કાર્યક્રમ સફળતા પુર્વક કરાયો જેમાં મેયર નિમુબેન બાંભણીયા, ચેરમેન સુરેશભાઈ ધાંધલ્યા, નગરસેવિકાઓ ઉર્મિલાબેન ભાલ, શિતલબેન પરમાર, ડી.ડી.ગોહિલ વિગેરે ઉપસ્થિત રહયા હતા.