દામનગર શહેર માં દવાયુક્ત મચ્છર દાની નું વિતરણ મુખ્ય આરોગ્ય અધિકારી એસ એફ પટેલ ના માર્ગદર્શન હેઠળ તાલુકા હેલ્થ ઓફિસર ડો આર આર મકવાણા મેડિકલ ઓફિસર ડો પાર્થ ચાવ ના માર્ગદર્શન હેઠળ પી એસ સી ઝરખિયા સી એસ સી દામનગર નગરપાલિકા પ્રમુખ સહિત આરોગ્ય સ્ટાફ દ્વારા સગર્ભા બહેનો માં વાહકજન્મય રોગ બાબતે આરોગ્ય શિક્ષણ અપાયું જેમાં રણજીતભાઈ વેગડા પ્રિયકાંતભાઈ ભટ્ટી રાજ પી દીક્ષિત એફ એસ ડબ્લ્યુ રિનાબેન રાઠોડ આરતીબેન ભોજાણી પૂર્વીબેન એ પડાયા આશા વર્કર બહેનો દ્વારા દવા યુક્ત મચ્છરદાની વિતરણ કરાયું હતું અને રાષ્ટ્રીય સુપોષણ અભિયાન અંગે અવગત કરાયા હતા