શિશુવિહારમાં બાળકોએ અવનવી વસ્તુઓ બનાવી

412

ભાવનગર શિશુવિહાર સંસ્થા દ્વારા બાળપણથી જ બાળકોને પોતાની ઇન્દ્રિય શક્તિ થી પરિચિત બને અને રચનાત્મકતા તરફ પ્રેરાય તે હેતુસરથી શિશુવિહાર સંસ્થા ના મોંઘીબહેન બધેકા બાલમંદિર નાં ૧૪૬ બાળકો એ સમૂહ પ્રવૃત્તિ અંતર્ગત માટી કામની પ્રવૃત્તિ કરવામાં આવેલ. જેમા બાળકો દ્વારા  લાડવા,વેલણ-પાટલી, ચૂલો, વાટકા,તાવડી જેવી ધર વપરાશ માં વપરાતી વિવિધ વસ્તુઓ બનાવવામાં આવી હતી બાળપણ થી બાળકો ની બુદ્ધિ હુન્નર કૌશલ્ય થી અવગત થાય તેવા સુંદર હેતુ એ નાના બાળકો પાસે માટીકામ દ્વારા વિવિધ વસ્તુ બનાવી હતી

Previous articleદામનગરમાં દવાયુકત મચ્છરદાનીનું વિતરણ
Next articleતળાજાના પીથલુપર કે.વશાળાના બાળકોને કીટ વિતરણ