દામનગર નગરપાલિકા દ્વારા જળ પૂજા રેલી યોજાઈ

688

દામનગર નગરપાલિકા દ્વારા આયોજિત જળ પૂજા રેલી એ કુંભનાથ મહાદેવ તળાવ ખાતે જળ પૂજન કરાયું દામનગર નગરપાલિકા દ્વારા રેલી યોજી જળ પૂજા કાર્યક્રમ સ્થળે એક કિમિ કરતા વધુ લાંબી રેલી શહેર ની મુખ્ય બજાર માં થી કુંભાનથ મંદિર તળાવ ખાતે પહોંચી   શહેર ની શેઠ એમ સી મહેતા હાઇસ્કૂલ થી એક હજાર વિદ્યાર્થી ઓ શિક્ષક ઓ શાળા સ્ટાફ સહિત નગરપાલિકા ના પ્રમુખ હરેશભાઇ પરમાર ના હસ્તે જળ પૂજા વિધિ માં નગરપાલિકા ના ચીફ ઓફિસર બી સી ત્રિવેદી નાયબ મામલતદાર  વી જે ડેર રિટાબેન યાદવ ઈજનેર પ્રશાંતભાઈ કરેલીયા  હાર્દિકભાઈ ભુવા હેમલભાઈ દવે પ્રદીપભાઈ હુંમલ કોડિયાસર ભગવાનભાઈ પાલિકા ના કારોબારી ચેરમેન નજમાબેન મોગલ સદસ્ય ગોબરભાઈ નારોલા ધીરૂભાઇ સી નારોલા પ્રિતેશભાઈ નારોલા  અતુલભાઈ ગોહિલ પાલિકા ના કર્મચારી અમિતભાઈ આચાર્ય મુકેશભાઈ ચૌહાણ પંકજભાઈ દીક્ષિત ચંડીદાનભાઈ ગઢવી પૂર્વ પાલિકા પ્રમુખ ધીરૂભાઇ નારોલા ભરતભાઇ રાવળ વિમલભાઇ ઠાકર નટુભાઈ ભાતિયા વિનુભાઈ જયપાલ તમામ સફાઈ કર્મી ઓ પાલિકા સંચાલિત શેઠ એમ સી મહેતા ના વિદ્યાર્થી ઓ શાળા સ્ટાફ સ્થાનિક અગ્રણી ઓ વેપારી ઓ સહિત સામાજિક સ્વૈચ્છિક ધાર્મિક સંસ્થા સહિત હજારો શહેરીજનો ની વિશાળ રેલી નગરપાલિકા ખાતે થી પ્રસ્થાન થઈ કુંભનાથ મહાદેવ મંદિર ખાતે પહોંચી વૈદિક મંત્રોચ્ચાર સાથે વિદ્વાન પંડીત મહેશભાઈ પંડયા એ જળ પૂજા કરવી હતી અને હજારો ની મેદની ને લાડુ નો પ્રસાદ આપ્યો હતો

Previous articleબરવાળા તાલુકાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે લલિતભાઈ વાઘેલાને એવોર્ડ અપાયો
Next articleબરવાળા નગરપાલિકા દ્વારા નમામિ દેવી નર્મદે મહોત્સવની ઉજવણી કરાઈ