GujaratBhavnagar નોન મેડાલિસ્ટ સ્પર્ધામાં નંદકુવરબા મહિલા કોલેજ યોગની ટીમ રનર્સઅપ બની By admin - September 19, 2019 396 ભાવનગર શહેર યોગ ફેડરેશન દ્વારા નોન મેડાલિસ્ટ ની સ્પર્ધા નું આયોજન યોગ હોલ ખાતે કરવામાં આવ્યું હતું જેમાં શહેર ની વિવિધ સ્કૂલ કોલેજ ના વિદ્યાર્થીઓ એ ભાગ લીધો હતો જેમાં નંદકુવરબા મહિલા કોલેજ દેવરાજનગર ની યોગ ની ટિમ રનસપ બની કોલેજ ગૌરવ વધારયુ હતું