ઘોઘા તાલુકાના મોટા ખોખરા ગામે તા.૨૧-૦૮-૨૦૧૯ ના રોજ મકાન કુદરતી આફત વરસાદ માં પડી જતા મૃત્યુ પામનાર સ્વ.અવધબેન ઉકાભાઈ રાઠોડ ના પરિવારને ૪૦૦૦૦૦ નો ચેક અર્પણ કરતા ઘોઘા તાલુકા પંચાયત પ્રમુખ સંજયસિંહ ગોહિલ જિલ્લા પંચાયત વિપક્ષના નેતા પ્રહલાદસિંહ ગોહિલ તાલુકા વિકાસ અધિકારી દિલાવરસિંહ ઝાલા સાથે સરપંચ છગનભાઇ ડાભી તલાટી કમ મંત્રી દક્ષાબેન કામોઠી,ઓપરેટર બાંધકામ શાખા નરેન્દ્રસિંહ મહિડા ઉપસ્થિત રહયા.