લાઠી તાલુકા ના ઠાંસા ખાતે રાત્રી ગ્રામ સભા પ્રાંત અધિકારી એ કે જોશીની અધ્યક્ષતા માં યોજાય રાત્રી ગ્રામ સભા માં ટકા ના ભાવ તાર ફેન્સીગ ઝટકા મશીન માં સબસીડી ડ્રિપ ઇરીગેશન સોલાર સિસ્ટમ ફીડર તૈયાર કરવા અને પાવર ફોલ્ટ નિવારણ દામનગર થી ગ્રામ્ય માં જતા જિલ્લા પંચાયત ના માર્ગ પર નાળા બનાવી રસ્તા પહોળા કરવા ખેતીવાડી માં સિમ ચોરી નિવારવા પોલીસ ને તાકીદ ગ્રામ પંચાયત માં ઇ ધરા રેવન્યુ ઉતારા રેવન્યુ તલાટી ની નિયમિત હાજરી પ્રાકૃતિક ખેતી માટે પ્રોત્સાહિત કરવા ઠાંસા ગામે શાળા નિર્માણ કરવા નવી જૂની મૂળિયાપાટ વચ્ચે નાળા બનાવવા સહિત ની રજુઆત રાત્રી ગ્રામ સભા માં કરાય પ્રાંત અધિકારી એ કે જોશી ની અધ્યક્ષતા માં તાલુકા ના દરેક વિભાગો ના પ્રતિનિધિ કર્મચારી તાલુકા મામલતદાર મણાત નાયબ મામલતદાર વી જે ડેર તાલુકા વિકાસ અધિકારી મકવાણા પી જી વી સી એલ ડેપ્યુટી જોશી પશુ તબીબ મકવાણા સહિત પોલીસ રેવન્યુ માર્ગ મકાન ખેતી વાડી વિસ્તરણ શિક્ષણ આરોગ્ય વન વિભાગ માર્ગ મકાન મહિલા અને બાળ વિભાગ સહિત ના કર્મચારી ઓ ની ઉપસ્થિતિ માં રાત્રી ગ્રામ સભા માં સામાજિક સ્વૈચ્છિક રાજસ્વી અગ્રણી ઓ શ્રી રામજીભાઈ ઈસામલિયા દેવરાજભાઈ ઈસામલિયા હીરાભાઈ નવાપરા દેવચંદભાઈ આલગિયા સામાજિક ન્યાય સમિતિ ના પ્રવીણભાઈ પરમાર સહિત અનેકો ખેડૂતો માલધારી ઓ સમસ્ત ગ્રામજનો ની વિશાળ ઉપસ્થિતિ માં પ્રાંત અધિકારી શ્રી એ કે જોશી નો સકારાત્મક અભિગમ અમુક સામાન્ય પ્રશ્નો તો ગ્રામ્ય કક્ષા એ નિવારી શક્ય તે માટે તંત્ર ને ઉદારણ સાથે પ્રાંત શ્રી ની ટકોર ઠાંસા રાત્રી ગ્રામ સભા માં ગ્રામજનો ની જાગૃતિ અંગે ખૂબ ખુશી વ્યક્ત કરતા પ્રાંત ની તંત્ર ને શીખ હકારાત્મક અભિગમ અપનાવો નો સંદેશ આપ્યો હતો.