આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી નિમિત્તે ગુજરાત મહિલા આયોગ મહિલા સામખ્ય પ્રેરિત નારી અદાલતનું બહુમાળી ભવન ખાતે મેયર નિમુબેન બાંભણીયાની ઉપસ્થિતિમાં આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દહેજ પ્રતિબંધક અધિકારી જલ્પાબેન ત્રિવેદી, પીએસઆઈ એસ.એમ.સોલંકી, હેતલબેન મૈસુરીયા, માનસીબેન મોદી ઉપસ્થિત રહ્યાં હતા.