રાણપુરમાં જળ બચાવો સંકલ્પ તથા પર્યાવરણ જાળવણી કાર્યક્રમ યોજાયો

460

બોટાદ જીલ્લાના રાણપુર ખાતે ભારતીય જનતા પાર્ટી તથા સી.એસ.ગદાણી હાઈસ્કુલ દ્વારા જળ બચાવો સંકલ્ય અને પર્યાવરણ ની જાળવણી માટે પ્લાસ્ટિક નો બહિષ્કાર સંકલ્પ સાથે વૃક્ષારોપણ નો કાર્યક્રમ યોજાયો હતો.જેમાં ભાજપના અગ્રણી નરેન્દ્રભાઈ દવે,સી.એસ.ગદાણી હાઈસ્કુલના સંચાલક સંજીવભાઈ ગદાણી, રાણપુર ભાજપના યુવા કાર્યકર મનસુખભાઈ મેર,ભાજપના કાર્યકરો તથા   સી.એસ.ગદાણી હાઈસ્કુલના શિક્ષકો સહીત વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

Previous articleરાણપુરની સી.એસ.ગદાણી હાઈસ્કુલના વિદ્યાર્થીઓએ ખેલમહાકુંભમાં સિધ્ધિ મેળવી
Next articleઅમરેલીમાં ખાડાઓ, ગંદકીની પરેશાની વિરૂધ્ધ કોંગ્રેસ દ્વારા રેલી સાથે આવેદન