અમરેલીમાં ખાડાઓ, ગંદકીની પરેશાની વિરૂધ્ધ કોંગ્રેસ દ્વારા રેલી સાથે આવેદન

434

અમરેલી શહેર માં રોડ પર ખાડા ઓ પારાવાર ગંદકી થી પરેશન જિલ્લા કોંગ્રેસ ની આગેવાની માં  સ્થાનિક શહેરીજનો એ પાલિકા તંત્ર વિરુદ્ધ ઢોલ નગારા સાથે રેલી રૂપે આવેદન પત્ર પાઠવ્યું મોટા ભાગ ના કર્મચારી પલાયન ભારે ગંદકી થી ત્રસ્ત શહેરીજનો નો અનોખો વિરોધ ઢોલ નગારા અને ખાડા ઓ ના માપ લઈ ને પાલિકા તંત્ર ને  રજુઆત અમરેલી શહેર ના વિવિધ વિસ્તારો માં રોડ પર પડેલ ખાડા ઓ ના માપ લઈ અનોખી રીતે વિરુદ્ધ કરતા અસહ્ય ગંદકી ભારે દુર્ગધ મારતા જાહેર રસ્તા ઓ કાદવ કીચડ નો સામ્રાજ્ય ઠેર ઠેર ગંદકી નો ભારે ઉપદ્રવ  રાજકારણ ના એપી સેન્ટર ગણાતા અમરેલી એ સ્થાનિક કક્ષાએ થી લઈ દેશ સુધી દુરંદેશી ધરાવતા નેતા આપ્યા પણ દિવા તળે જ અંધારું કેમ? અમરેલી શહેર માં પ્રવેશ કરતા જ અવ્યવસ્થા ઓ નો ખ્યાલ આવી જાય ચારે કોર ખુલ્લી ગટરો રોડ પર અસંખ્ય ખાડા રખડતા આખલા ભારે દુર્ગધ મારતું શહેર અમરેલી   સ્થાનિક પાલિકા તંત્ર ની ધોર બેદરકારી થી ત્રસ્ત શહેરીજનો એ જિલ્લા કોંગ્રેસ ની આગેવાની માં પ્રશાસન ને ઢોલ નગારા સાથે ઢંઢોળતા શહેરીજનો એ  રોડ પર પડેલ ખાડા ઓ અને સફાઈ મુદ્દે આવેદન પત્ર પાઠવ્યું શહેર માં સ્થાનિક તંત્ર ની બેદરકારી એ જાહેર રોડ પર રેઢિયાળ પશુ કચરા ના ઢગલા તીવ્ર દુર્ગધ વાહક જન્મય રોગ શાળા થી પીડાતા શહેરીજનો એ વિવિધ વિસ્તારો માં રોડ પર પડેલ ખાડા ઓ ના માપ લેવાયા અને જિલ્લા કોંગ્રેસ ની આગેવાની માં આવેદન પત્ર પાઠવી રજૂઆત કરી હતી.

Previous articleરાણપુરમાં જળ બચાવો સંકલ્પ તથા પર્યાવરણ જાળવણી કાર્યક્રમ યોજાયો
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે