Uncategorized મૃતકોની શાંતિ અર્થે પાલીતાણામાં મૌન રેલી By admin - March 9, 2018 726 રંઘોળા નજીક થયેલા અકસ્માતમાં મૃત્યુ પામેલાઓની શાંતિ અર્પે આજે પાલીતાણા ખાતે મૌન રેલી કાઢવામાં આવી હતી. જેમાં પૂર્વ ધારાસભ્ય પ્રવિણ રાઠોડ ઉપરાંત રાજકિય આગેવાનો, વિહિપ આગેવાનો, વિવિધ સંસ્થાના આગેવાનો, શાળાના વિદ્યાર્થીઓ વિશાળ સંખ્યામાં જોડાયા હતા.