કોંગ્રેસએ મગફળી તથા સર.ટી. હોસ્પિ.ના પ્રશ્ને કલેકટરને આવેદન પત્ર પાઠવ્યું

759

રાજય સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવલે ભ્રષ્ટાચાર તથાર સર.ટી. હોસ્પિટલમાં આવેલ ગેરીતિના સંદર્ભમાં શહેર કોંગ્રેસ દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવીને રજુઆત કરવામાં આવી હતી. આ  કાર્યક્રમમાં શહેર કોંગ્રેસ પ્રદેશ પ્રવકતા મનહરભાઈ પટેલ, શહેર પ્રમુખ પ્રકાશ વાઘાણી, પુર્વ પ્રમુખ  રાજેશ જોષી, નગરસેવક ભરતભાઈ બુધેલીયા તથા રહીમભાઈ કુરેશી તથા વિરોધપક્ષના નેતા જયદિપસિંહ ગોહિલત થા લાલભા ગોહિલ સહિતના કાર્યકરો આગેવાનો હાજર રહ્યા હતાં.

Previous articleસુરક્ષાસેતુ સોસાયટી – ભાવનગર જિલ્લા પોલીસ દ્વારા ‘રૂમઝૂમ નોરતા ૨૦૧૯’ નું ભવ્ય આયોજન
Next articleભાવનગર જીલ્લામાં રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત ‘યેલો લાઇન કેમ્પેઇન’ નો પ્રારંભ