સ્વચ્છતા અભિયાન (પ્લાસ્ટિક અપશિષ્ટ સંચાલન ના અંતર્ગત આઈએસએફ યુનિટ ભાવનગર એયરપોર્ટ દ્વારા રુવાગામની આસ-પાસ ઘણી જગ્યાએ પર મંદિરો પાસે, તળાવની પાસે પણ સાફ-સફાઈ કરવામાં આવી તથા એક રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું. જેના માધ્યમથી લોકોમાં પ્લાસ્ટિકના ઉપયોગનો ત્યાગ કરવો એવી જાગરૂકતા પેદા કરવામાં અ અભિયાનમાં સીઆઈએસએફ ભાવનગર એરપોર્ટના પુરૂષ અને મહિલા બળ સદસ્યોએ ઉત્સાહભેર ભાગ લિધો.